हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાગેશ્વર સરકાર
બાગેશ્વર સરકાર News
Baba Bageshwar Gujarat Visit
Bageshwar Baba: બાગેશ્વર ધામ સરકારને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભાગલા, નેતાઓમાં મતભેદ
Baba Bageshwar Dhaam Sarkar: ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર દિવ્ય દરબાર ભરવાના છે. તેમના દર્શન માટે લાખો લોકો એકત્રિત થવાના છે. એવામાં એ પહેલાં ભારે ઓહાપોહ મચ્યો છે...
May 19,2023, 13:29 PM IST
Baba Bageshwar Gujarat Visit
બબાલ બાદ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર, જાણો ક્યારે આપશે દર્શન
Baba Bageshwar: પહેલાં અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કાર્યક્રમ યોજાવાનો હતો. પહેલાં બે દિવસનો દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 29 અને 30 મે એમ બે દિવસ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર ભરાવાનો હતો. જોકે, પરિસ્થિતિ બગડતા દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર કરી દેવાયો છે.
May 19,2023, 13:01 PM IST
Baba Bageshwar Gujarat Visit
Baba Bageshwar: ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય
Baba Bageshwar Dhaam Sarkar Gujarat Visit: ઝી24કલાકના પ્લેટફોર્મ પર પણ ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરતા જોવા મળ્યાં. ધીરેન્દ્ર શાસ્ત્રીના નામે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. તો ભાજપે કહ્યુંકે, કોંગ્રેસ સનાતન ધર્મની વિરોધી છે.
May 19,2023, 12:39 PM IST
Baba Bageshwar Gujarat Visit
ભાજપે ચૂંટણી જીતવા ગુજરાતમાં 'બાબા' ઉતાર્યા, કયા સંત્રી-મંત્રીના બાબા પર છે ચારહાથ?
Baba Bageshwar: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી જણાવે છેકે, મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “”બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે.
May 18,2023, 16:01 PM IST
Baba Bageshwar Gujarat Visit
Baba Bageshwar: અમદાવાદના આ આલીશાન બંગલોમાં રોકાશે બાબા બાગેશ્વર, જુઓ અંદરની તસવીરો
Bageshwar Sarkar: અમદાવાદમાં યોજાનારા બાગેશ્વર બાબાના દિવ્ય દરબારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આયોજકે ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 80 લાખથી વધુના ખર્ચે બંગ્લાનું રીનોવેશન કરાવ્યું છે. 16 રૂમના બંગ્લામાં બાબાની સાથે તેમની ટીમ રોકાશે.
May 18,2023, 13:39 PM IST
Baba Bageshwar Gujarat Visit
'બાબા ચમત્કારી હોય તો બંધ પેકેટમાં કેટલાં હીરા છે કહી બતાવે', કારખાનેદારનો આક્ષેપ
Baba Bageshwar Gujarat Visit: ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા નો ફેલાવો કરતા હોવાના કારખાને દારે આક્ષેપો કર્યા હતા. જો બાબા ચમત્કારી હોય તો હીરા ના બંધ પેકેટ માં કેટલા હીરા છે તે કહી બતાવે એવો આક્ષેપ કારખાનેદાર જનક બાબરીયાએ કર્યો છે. ગુજરાતમાં રાજકોટ ,અમદાવાદ અને સુરતમાં આવેદન આપી કાર્યક્રમ બંધ રાખવા માંગ અપાશે.
May 18,2023, 11:55 AM IST
Trending news
budh gochar 2024
ઓક્ટોબરમાં બુધના ડબલ ગોચરથી 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક કાર્યમાં મળશે ડબલ લાભ
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL